Abtak Media Google News

સોનમ અને આનંદના રિસેપ્શનમાં અનિલ કપૂર,અર્જુન કપૂર, કરણ જોહર સહિત  બોલિવુડના તમામ સિતારાઓએ રિસેપ્શનમાં કઈક અલગ જ રંગ જમાવ્યો હતો. કપૂર ખાનદાને આ રિસેપ્શન માટે પહેલે થી જ ફૂલ જોસમાં તૈયારી કરતાં હાતા.

આ રિસેપ્શનમાં બોલિવુડના તમામ સિતારાઓએ મન મૂકીને જુમ્યા હતા.

કરણ જોહર:

MUST WATCH!!! #karanjohar does a ‘Prem Ratan Dhan Payo’ at #sonamkapoor ‘s reception party and it’s legit

A post shared by BollywoodLife (@ibollywoodlife) on

બોલિવુડના પ્રોડ્યુસર કરન જોહરે સોનમ કપૂરના રિસેપ્શનમાં પ્રેમ રતન ધન પાયો ગીત પર ડાન્સ કર્યો હતો.

અનિલ કપૂર:

અનિલ કપૂરે હંમેશા પોતાના બિંદાસ અંદાજમાં જ ડાન્સ કરતાં જોવા મળે છે. અનિલ કપૂરે પોતાનું હોટ ફેવરિટ સોંગ ‘માઈ નેમ ઇસ લખન’ પર ડાન્સ કર્યો હતો.

અર્જુન કપૂર અને અનિલ કપૂર:

આ કાકા ભત્રીજાની જોડી બોલિવુડમાં પહેલેથીજ ચર્ચામાં છે.  આ મુજબ બેન સોનમ કપૂરના રિસેપ્શનમાં અર્જુન કપૂર અને અનિલ કપૂર મન મૂકીને જુમ્યા હતા. આ ખાસ અવસર પર કાકા ભત્રીજાએ ‘તુને મારી એન્ટ્રી’સોંગ પર ડાન્સ કર્યો હતો.

આ ઉપરાંત આખું કપૂર ખાનદાન આ રંગમાં રંગાઇ ગયું હતું…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.