Abtak Media Google News

સોનાલી બેંદ્રે આ સમયે ખૂબ વધુ દુઃખ સહન કરી રહી છે તમે પણ જાણો છો કે સોનાલી બેંદ્રેને એક ખૂબ મોટી બીમારી થઈ ગઈ છે. બૉલીવૂડમાં પણ ઘણા કલાકારોને કેન્સર થયું છે, પરંતુ મોટાભાગના કલાકારોએ કેન્સરને માત આપી છે પરંતુ સોનાલી બેંદ્રેને જે કેન્સર થયું છે તેને જળમૂળથી ખત્મ કરવું સરળ નથી.એવું ન્યૂયોર્કના ડૉક્ટર્સ કહે છે

ન્યૂ યોર્કનાં ડૉક્ટરો મુજબ સોનેલી બેંદ્રેને હાઇ ગ્રેડ કેન્સર છે અને આ પ્રકારના કેન્સરને ક્યારેય પણ સમાપ્ત કરી શકાતા નહીં તે ફક્ત તેને ઘટાડે છે. પરંતુ આપણે તો એવી જ પ્રાર્થના કરીએ કે સોનાલી બેંદ્રે આ રોગથી જલ્દીથી સ્વસ્થ બની જાય.હજુ પણ તેમને આ કેન્સરને દૂર કરવા માટે સતત દવાઓખાવી પડે છે. હવે સોનાલી બેંદ્રેના ચહેરા પર પણ ઉદાસગી જોવા મળે છે.

ખરેખર અત્યાર સુધી જેટલા ફોટા સોનાલી બેંદ્રેના ફોટો લોકો સામે આવ્યા છે તે ચિત્રોમાં સોનાલી બેંદ્રે હંમેશા ખુશ જ જોવા મળી છે કારણ કે તે પોતાનું  દુઃખ બીજા લોકોને બતાવતા નથી માંગતી, પરંતુ તાજેતરમાં જ જોવા મળે છે કે ચિત્રમાં સોનાલી બેંદ્રેના ચહેરા પર ઉદાસગી જોવા મળી છે તેમનો ચહેરો તેમનું દુખ સ્પષ્ટપણે વ્યક્ત કરે છે.

સોનાલી બેંદ્રેના 13 વર્ષનાં પુત્ર અને પતિને તે વધુ પ્રેમ કરે છે. હમણાં થોડા સમય પહેલા તેમના પુત્રના જન્મદિવસ પર પ્રસંગોપાત પોસ્ટ કરી હતી, જે વાંચ્યા પછી બધા લોકોની આંખો ભીની થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.