Abtak Media Google News

દિલજીત અને સોનાક્ષી સિન્હા ની આ ફિલ્મ “ વેલકમ ટુ ન્યુયોર્ક ” એટલા માટે ચર્ચામાં છે કારણકે આ ફિલ્મમાં કરણ જોહર , બોમન ઈરાની , લારા દત્તા , રીતેશ દેશમુખ , સુશાંત સિંહ રાજપૂત જેવા ઘણા સ્ટાર છે. આ ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ થઇ ચુક્યું છે જે દર્શકો ખુબજ પસંદ કરી રહ્યા છે. જયારે અત્યાર શુધીમાં આના બે ગીત રિલીઝ થઈ ચુક્યા છે અને અત્યારે આ ત્રીજું ગીત રિલીઝ થયું છે.

સોનાક્ષી સિન્હા પર બનાવેલું આ ગીત થી સોનાક્ષી સિન્હા ફિલ્મની જાન બની શકે છે. આની પેહલા રિલીઝ થયેલા બે ગીતોએ ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી દીધો હતો. અને અત્યારે આ ત્રીજું ગીત પણ ખુબજ ધમાલ મચાવશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ ફિલ્મ 23 ફેબ્રુઆરી 2018 ના રોજ રિલીઝ થવાનું છે.

https://www.youtube.com/watch?v=xHlACAti8L0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.