સોરઠીયા પ્રજાપતિ સમાજ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સોમનાથ વિજેતા

150
somnath | gujrat news
somnath | gujrat news

સોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું તારીખ ૨૩.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ના રોજ શું દર ટુનામેંચનુભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં સોમનાથ જીત મેળવી હતી તે ટીમ ને પ્રજાપતિ સમાજ સોમનાથ ના પ્રમુખશ્રી વીજય ભાઇ દેવળીયા ઉપપ્રમુખ શ્રી જેન્તી ભાઇ ટાંક અરવીદ ભાઇ ચાવડા અજીતભાઈ  મહેન્દ્રભાઈ ટાંક હીતેશ ભાઇ જેઠવા અને રાજેશ ભાઈ જેઠવા ઉપસથીતરહ્યાહતાઆયોજક શ્રી નુંપણ સન્માન કરે લુ હતુ

Loading...