Abtak Media Google News

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મંદિરોમાં વિશેષ સજાવટ અને પૂજા કરવામાં આવી છે.. . શિવાલયોમાં વિશેષ સજાવટ જોવા મળી રહી છે. આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ભાવના જોવા મળી છે.

શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં જ્યોતિર્લિંગની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત આજની
મંગલા આરતીમાં પણ ભક્તોની વિશેષ શ્રદ્ધા સાથે આજની આરતી સોમનાથ ખાતે કરવામાં આવી છે. લોકોમાં અનેરો ઊત્સાહ પણ જોવા મળ્યો હતો. ગામલોકોએ શ્રામ આવતો હોય સોમનાથને વાળીને જાતે જ વાળીને ચોખ્ખું કર્યું હતું.
ભક્તોમાં શ્રઆવણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

સોમનાથ મહાદેવના શૃંગાર દર્શન જોવા માટે જુઓ આ વિડીયો

હર ભોલે, અને ઓમ નમઃ શિવાય જેવા નારાઓ ગુંજવા લાગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.