Abtak Media Google News

સંઘ પ્રદેશ દમણ, દીવ તથા દાદરા અને નગર હવેલી ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.

તેઓએ સોમનાથ મહાદેવ ના દર્શન અભિષેક કરેલ આ પ્રસંગે જૂનાગઢના લોકસભા સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ સાથે જોડાયેલા અને મહાનુભાવો નું સ્મૃતિ ભેટ આપી ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.