Abtak Media Google News

કહેવાય છે કે ભવિષ્ય માત્ર આવતી કાલની અજાણી ઘટના છે જે દરેક માણસ માટે અલગ હોય છે

જે ઘટના કોઈ  માણસ આજ સુધી જોઈ શક્યો નથી કે પછી આજ સુધી જાણી શક્યું નથી

પરંતુ આજ પણ લોકોની ઈચ્છાઓ અને તેના પર થઈ રહેલા વિચારો આજે પણ સક્રિય છે

તેના પર આજેય સાયંટિસ્ટ  સંશોધન કરી રહ્યા છે અને સાબિત કરવાની કોશીશો પર કાયમ છે

એવી કાંઈક નવી બની રહેલી ટેક્નોલોજી ક્રિએટ કરવાની સાથે લાઇફને સલામત અને સરળ બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે

ટેક્નોલોજીમાં થતી ભવિષ્ય પર  અસર જીવનમાં એક નવી દુનિયા બનાવવાની રચના માણસ કરી રહ્યો છે

એવી આ ડિજિટલ બનતી ટેક્નોલોજી… આજ અને આવતી કાલના ભવિષ્યને

નવો નક્ષશો ક્રિએટ કરે છે

https://www.youtube.com/watch?v=F9vZLK-0RKA

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.