Abtak Media Google News

Indira Gandhi Nehruસ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચમાં એક ભારતીય સ્ટોરની મુલાકાત દરમિયાન ઈન્દિરા ગાંધીનો આ એક ફોટો લેવામાં આવ્યો હતો.Jawaharlal Nehru Clicked With His Daughter Indira Nehru In Bombay 201512 1456813654

જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી ઈન્દિરા નેહરુ સાથે બોમ્બેમાં આ ફોટો કિલક કર્યો હતો.

Indira Gandhi Daughter Of Jawaharlal Nehruઝૂ એન્લાઇ જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા, રાજયની મુલાકાત માટે ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુ ગયા હતા…Indira Gandhi Celebrates Her Victory

“ લોખંડી સ્ત્રી” ઈન્દિરા ગાંધી ૧૯૫૯ની ચૂંટણીઓ પછી તેમની જીતની ઉજવણી કરી હતી. તેણી ભારતની કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાઈ હતી.Indira Gandhi Pays The Respect To Her Father Nehru

ઈન્દિરા ગાંધીએ તેમના પિતા જવાહરલાલ નેહરુને તેમના છેલ્લા આદર આપ્યા હતા.Indira Gandhi With American President Lyndon Johnson

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલા ડિનર ગાલા દરમિયાન અમેરિકનના પ્રમુખ લિંડન બી જ્હોન્સન સાથે ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.