Abtak Media Google News

આનંદ આહુજાએ પત્ની સોનમ કપૂર સાથે અલગ-અલગ રોમેન્ટીક પોઝમાં જોવા મળ્યા હતા…

1 23સોનમ કપૂર અને આનંદ આહુજાની મંગળવારેખુશી ખુશીથી લગ્ન પતિ ગયા હતા. આ લગ્ન બાદ કપૂર પરિવાર દ્વારા મુંબઈની હોટેલ લીલામાં ગ્રાન્ડ રિસેપ્શન રાખવામા આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવુડના અને રાજનીતિના દિગ્ગજ હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. જ્યારે આ રિસેપ્શનમાં આનંદ આહુજા અને સોનમ કપૂરની એન્ટ્રી થઈ ત્યારે બધાની ચાર આંખો થય ગઈ હતી.

2 16

સોનમ કપૂર અને આનંદ આહુજાએ આ રિસેપ્શનમાં એક સાથે જબરદસ્ત ફોટો શુટ કરાવ્યુ હતું. આ દરમ્યાન આ કપલ ખુબજ રોમેન્ટીક લાગી રહ્યા હતા. આ ફોટો શુટમાં બંને ગ્લેમર લૂકમાં જોવા મળ્યા હતા.

5 33 146 47 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.