Abtak Media Google News

તહેવારની સીઝન શરુ થઈ ગઈ છે અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે હવે થોડાજ સમયમાં નવરાત્રી અને દિવાળી આવશે તેવામાં ઘણા લોકો ખરીદી કરવાનું બાકી હશે તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો છોકરીઑને શોપિંગનો ખૂબ જ શોખ હોય છે. અને તે શોપિંગ સમયે ફિટિંગ ડિઝાઇન સાથે કલર્સની પણ ખાસ કાળજી રાખે છે. ખાસ તો દિવાળી પર ટ્રેડીશનલ કપડાં વધારે પહેરવામાં આવે છે. અને શોપિંગ સમયે ઘણા બધા લોકો ખાસ તો છોકરીઑ કન્ફ્યુઝ વધારે હોય છે. તો આજે અમે તમને કેટલાક એવા કલર્સ વિષે જણાવીશું જે તમને તહેવારો પર અનોખો લુક આપશે.

તમે પીળા કલરની સાળી ટાઇપની કુર્તિ પહેરી શકો છો : 

 

Article 2017102845314719907000

તમે લાઇટ કલર પણ પહેરી શકો છો લાઇટ કલર તમને કઈક અલગ લૂક આપશે :Collage

Cbe4047851Ce1E9Fadf084981Ea0F435

 

તમે ક્રીમ કલર પણ ખરીદી શકો છો તે પણ ખૂબ સુંદર લૂક આપશે:Sangeet Chic 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.