સ્મૃતિ ઈરાનીએ આ રીતે આપ્યો રાહુલને શાયરાના જવાબ…

121
smriti-irani
smriti-irani

વિશ્વમાં ભૂખમરા મામલે ભારતનો ૧૧૯માથી ૧૦૦મો ક્રમાંક આવતા સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે.રાહુલ ગાંધી એ પણ સરકાર ઉપર પ્રહાર કર્યા છે.તાજેતરમાં તેમણે દૂષ્યંત કુમારની કવિતા

‘ભૂખ હૈ તો સાબ્ર કર, રોટી નહીં તો ક્યાં હુઆ આજકલ દિલ્લીમે હૈ જેરે બહસ યે મુદ્દા’

ટ્વિટ કરી હતી. જેનો આજે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શાયરના અંદાજમાં જવાબ આપ્યો છે. તેમણે

‘એ સતાકી ભૂખ સાબ્ર કર, આંકડે સાથ નહીં તો ક્યાં

ખુદગરજોકો જમા કર, મુલ્કકી બદનામીક શોર તો મચા હી લેંગે’

ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ બાદ ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે.

Loading...