Abtak Media Google News

બારમી સીઝનની હરાજી પહેલા પંજાબની ટીમે યુવરાજ અને ફિન્ચને તો મુંબઈએ ડુમિની અને કમિન્સને કર્યા રિલીઝ ડિસેમ્બર મહિનામાં ઈંઙકની બારમી સીઝન માટે ખેલાડીઓની હરાજી થશે. એ પહેલાં દરેક ટીમે ઘણાબધા ખેલાડીઓને વિવિધ કારણોથી રિલીઝ કર્યા છે.

તો કેટલાકને રિટેન કર્યા છે. એ પૈકી સૌથી મહસવના ખેલાડીઓ સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરનું નામ ટોચ પર છે, જેઓ અનુક્રમે રાજસ્થાન અને હૈદરાબાદની ટીમના કેપ્ટન હતા, પરંતુ બોલ-ટેમ્પરિંગને મુદ્દે સંડોવણીને કારણે તેઓ ગઈ સીઝન નહોતા રમી શક્યા, પરંતુ આ વખતે તેમને તેમની ટીમે રિટેન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.