Abtak Media Google News

મેહુલ અકબરીનાં નેતૃત્વમાં નર્ડી સ્ટાર ટીમનાં ધવલ પીપલિયા, આશિષ રંગાણી, રવિ વ‚, પૂજા ઢોલરીયા અને વિભૂતિ પીપરવાને કરાયા સન્માનિત

ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલ સ્માર્ટ ઇન્ડિયા હેકોન  ૨૦૧૭માં ઇનોવેટીવ આઈડીયાઝ રજુ કરીને તેને સોશિયલ મીડિયામાં પ્રસાર અભિયાન માટેનો એવોર્ડ રાજકોટ સ્તિ આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં એમસીએમાં અભ્યાસ કરતા વિર્દ્યાીઓની ટીમે મેળવ્યો છે. મેહુલ અકબરીનાં નેતૃત્વમાં નર્ડી સ્ટાર ટીમે આ એવોર્ડ જીત્યો છે. આ ટીમમાં ધવલ પીપલિયા, આશિષ રંગાણી, રવિ વરૂ, પૂજા ઢોલરીયા અને વિભૂતિ પીપરવાનો સમવેશ તો હતો.

ભારત સરકારનાં વિવિધ મંત્રાલયો અંતર્ગત કાર્યરત વિભાગો અને ઉચ્ચ શિક્ષણની સંસઓના વિર્દ્યાીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિર્દ્યાીઓમાં નવા આઈડીયાઝ ઉત્સાહ જાગે અને દેશની વિકાસ પ્રક્રિયામાં યોગદાન આપી શકે તે માટે ઇન્ટર ઇન્સ્ટીટયુશનલ ઇન્ક્લુઝીવ ઇનોવેશન્સ સેન્ટર દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેઈન જાહેર કરવામાં આવ્યું હતું.  આત્મીય કોલેજમાં એમસીએના વિર્દ્યાીઓની આ ટીમે આ કેમ્પેઈન દ્વારા વધુ લોકો સુધી પહોંચીને આ સિધ્ધી મેળવી છે.

આ ઉપરાંત દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર યેલ એમ.સી.એ.નાં છઠ્ઠાં સેમેસ્ટરના પરિણામોમાં રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના વિર્દ્યાીઓ સૌી અગ્રેસર રહ્યા છે. આત્મીયના પંચોતેર વિર્દ્યાીઓએ ૧૦માંી ૧૦ એસપીઆઈ મેળવીને ઈતિહાસ રચ્યો છે.

કુલ એકસો બેંતાલીસ વિર્દ્યાીઓએ છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી તે બધા જ ઉચ્ચ ગુણાંક સો ઉતીર્ણ તાં ૧૦૦ % પરિણામ આવ્યું છે. ચોવીસ વિર્દ્યાીઓએ ૯ એસ.પી.આઈ., દસ વિર્દ્યાીઓએ ૮ એસ.પી.આઈ. અને તેંત્રીસ વિર્દ્યાીઓએ સાત એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એમ.સી.એ. માટે અપાયેલ રેન્કિંગમાં ફરી એક વખત આત્મીય કોલેજ પ્રમ ક્રમે રહી છે.

આત્મીયના વિર્દ્યાીઓની જ્વલંત સફળતા માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના સંવાહક ત્યાગવલ્લભ સ્વામીએ આ સિધ્ધી માટે વિર્દ્યાીઓ અને અધ્યાપકો બન્ને અભિનંદનના અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વિર્દ્યાીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અને  વિર્દ્યાીઓનું કૌશલ્ય વધે તેવાં આયોજન ગુરૂદેવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આશીર્વાદી આત્મીયની વિશિષ્ટતા રહી છે. વિર્દ્યાીઓને પોતાના ક્ષેત્રનું અદ્યતન જ્ઞાન મળી રહે તો સારામાં સારૂં પ્લેસમેન્ટ મેળવી શકે અને જીવનના દરેક ક્ષેત્રમાં સુખી ાય તેવી દીર્ઘ દ્રષ્ટિ સો આત્મીયમાં વિર્દ્યાીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવે છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આત્મીયની છસોી વધુ અદ્યતન સીસ્ટમી સજ્જ અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ્સ સમગ્ર રાજ્યમાં નમુનેદાર ગણાય છે. રાજ્યની સૌ પ્રમ સન માઈક્રો સીસ્ટમ પ્રમાણિત લેબ હોવાનું ગૌરવ પણ આત્મીય ધરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ લાયબ્રેરીઝ સો ઓનલાઈન કનેક્ટીવીટી ધરાવતી અત્યાધુનિક લાયબ્રેરી કોલેજમાં હોવાને કારણે વિર્દ્યાીને પોતાના ક્ષેત્રની અદ્યતન જાણકારી ત્વરિત રીતે મળી રહે છે. આત્મીય કોલેજમાં વિર્દ્યાીઓ માટે સેન્ટ્રલી એ.સી.૨૪  ૭ ખુલ્લો રહેતો રીડીંગ રૂમ વિર્દ્યાીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે.

એમ.સી.એ. વિભાગના હેડ પ્રો. પરાગ શુક્લના જણાવ્યા અનુસાર વિવિધ કંપનીઓમાં આત્મીયના વિર્દ્યાીઓની ભારે માંગ રહે છે જેને પરિણામે એમ.સી.એ.ના વિર્દ્યાીઓનો પ્લેસમેન્ટનું પ્રમાણ ૧૦૦ % રહે છે.  તેમણે એમ.સી.એ.નો અભ્યાસ કરવા ઈચ્છુક વિર્દ્યાીઓને આત્મીય કોલેજની રૂબરૂ મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.