Abtak Media Google News

૨૨ માર્ચ ૨૦૨૦ ના રોજ જનતા કરફ્યુથી શરૂ થયેલ કોરોના સામેની સાવચેતી લાંબા લોકડાઉનના અલગ-અલગ તબક્કાઓ માંથી પસાર થયા બાદ લોકડાઉન સુધીની સફરમાં સરકાર તંત્ર અને સામાજિક વ્યવસ્થા ના તમામ પરિમાણો કોવિડ-૧૯ ધન્ય કોરોના સંક્રમણ કાબૂમાં રહે તે માટેની પોતાની ફરજ બચાવતું રહ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક સામાજિક નહીં પરંતુ સામુહિક બેવકૂફીના કારણે કોરોના સામે જે સાવચેતી લાંબા સમય સુધી રાખવાની આવશ્યકતા હતી તેમાં અવશ્યપણે  થાપ ખવાઈ ગયું અને સામાન્ય શરદીથી શરૂ થઈને મૃત્યુ સુધી ખેંચી જતી આ મહામારીને નજર અંદાજ કરવાની માનવ સહજ બેદરકારીથી ફરીથી આ રોગચાળાએ અપેક્ષિત ધોરણે ઊથલો મારી લીધો છે એ વાત સાચી છે કે કોરોના સંક્રમણ માટે રાતદિવસનો સમય ભેદ નથી પરંતુ ફરીથી એક વાત જરૂરી બની છે કે દરેક વ્યક્તિ પોતે સભાન બની સાચવે તો આ મહામારી સામે જંગ જીતી શકાય તેમ છે રાજકોટ સુરત વડોદરામાં રાત્રી કર્ફ્યુના દોર બાદ આવશ્યક સેવાઓ ને લઈને કેટલીક બાંધછોડ અને પરીક્ષા પ્રવાસ માટે આઈ કાર્ડ અને ટિકિટ ના પુરાવાઓ આપવાની તાકીદ સાથે શરૂ થયેલા રાત્રી કર્ફ્યુ નો દોર ફરીથી લોકડાઉન તરફ પગરણ માંડવા ના અણસાર તરીકે ગણી શકાય માર્ચ મહિનાથી શરૂ થયેલી સાવચેતી નો દોર મહદંશે આ મહામારીને ફેલાતા અટકાવવામાં સફળ રહ્યો હતો પરંતુ લોકડાઉનમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવાથી લોકોને મહિલાઓ સુધીની બેકારીથી માનસિક કંટાળો ઉભો થયો હતો અનલોક ની જાહેરાતની સાથે જ લોકોએ આગળનો વિચાર કર્યા વગર બિંદાસ થઈને જે રીતે સંક્રમણ ફેલાય તે માટે કરેલા કૃત્યો નો હવે દેશ આખાએ ભોગ બનવું પડશે તહેવારોના ઉન્માદમાં લોકોએ સોશિયલ ડીસ્ટશનનો જરા પણ વિચાર કર્યા વગર બેખોફ થઈને બજારોમાં ભીડ ઉભી કરી અને નીતિ નિયમોના લીરા ઉડાવી દીધા તેના પરિણામે કોરોના ની ગતિ ધીમી પડી હતી તે ફરીથી જોરમાં આવી ગઈ છે અને વધુ એક મોટો વાયરો દેશ ઉપર આવી પડે તેવું જોખમ ઊભું થયું છે હવે પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પરવડે તેમ નથી ગુરુના એ પણ પોતાની પેટન બદલી નાખી છે કોરોનાના પ્રારંભિક લક્ષણોમાંપણ ક્યાંય એકરૂપતા નથી અલગ અલગ લક્ષણો સાથે આ રોગનું સંક્રમણ થાય છે વળી હજુ સુધી કોરોના ની રસી બજારમાં આવી નથી જે રષિ બની છે તે કોરોના માટે અકસીર દવા છેે તુુું તેવુંંં કોઈ નિશ્ચિત પણ કહી શકેેેે તેમ નથી ત્યારેે આગામી દિવસોમાં આ મમ્મીને વકરતી અટકાવવા માટે સંભવિત રીતે લોકડાઉન આશરો લેવો પડે તોો નવા નહીં રહે કોરોનાના નવા વાયરા પાછળ આ રોગચાળાની આબોહવા ની અસર ની સાથે સાથ ક્યાંકને ક્યાંક માનવ સમાજની સામૂહિક બેદરકારીને પણ કારણભૂત ગણાવી જોઈએ પાછલાા બારણેથી આવીી રહેલું લોકડાઉન આ વખતે અગાઉથી વધુુ ભારેે પડશેેે તે નિશ્ચિત છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.