Abtak Media Google News

ઉના બસસ્ટેન્ડ માં ખુલ્લેઆમ મારામારી….

ઉનાના બસસ્ટેન્ડમાં લૂખ્ખાઑ દ્વારા 1 વ્યક્તિ ઉપર 5 થી 6 શખ્સો એ ધોકા હોકી સહિત ના હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Img 20180605 Wa0029

આ હુમહો થતાં બસસ્ટેન્ડમાં પ્રવાસી માં દોડધામ મચી હતી.

Img 20180605 Wa0026

આ શ્ખ્શોએ કાયદો અને વ્યવસ્થા નું ખુલ્લેઆમ ચીર હરણ કર્યું હતું આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થય હતી

Img 20180605 Wa0025 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.