બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ

મારા ઘરની આશા અને માતા પિતાની અપેક્ષા છો
મારો ભાઈ તું પરીવારનો સરતાજ છો તું

ઘરમાં મારો એક મિત્ર છો તું
દુશ્મનો માટેનું તું શસ્ત્ર છો તું

માતાની તું જીવ છો તું
પિતા માટેનું તું સમ્માન છો તું

દુનિયા માટે એક સામાન્ય વ્યક્તિ પણ
મારા માટે તો ખૂબ જ અણમોલ છે તું

કુદરત તરફથી મળેલી ભેટ છે તું
મારા માટે તો સર્વશ્રેષ્ઠ છે તું

ખમાં મારા વીરને કે જે હમેશા હસતો રહે
મારા જીવનમાં હસવાનું કારણ છે તું

સફળતાની સીડી ચડતો રહે એવી મારી શુભકામના
જતાવીસ નહિ ક્યારેય પણ કહું છું મારો ભાઈ છે તું.

Loading...