Abtak Media Google News

કેટલાક લોકોને છાશવારે છીંકો આવીને નાક નીતરવા લાગતું હોય ત્યારે આપણે તેને સાઇનસ યું છે એમ કહીએ છીએ. સાચી રીતે એને સાઇનસ નહીં, સાઇનસ ઇન્ફેક્શન યું છે એમ કહેવાય.

સાઇનસ એ શરીરનો ભાગ છે જે સૌકોઈમાં હોય છે. આપણને માત્ર નાક, મોં અને આંખ પાસેના સાઇનસ વિશે જ ખબર હોય છે; કેમ કે એની સમસ્યાઓ ઘણી કોમન છે. હકીકતમાં અલગ-અલગ પ્રકારનાં સાઇનસ હાર્ટ, મગજ અને ગુદામાર્ગ પાસે પણ હોય છે.

સૌી પહેલાં તો સમજીએ કે સાઇનસ એટલે શું? હાડકાં અવા તો કોઈ ટિશ્યુના પોલાણમાં આવેલી ખાલી જગ્યા એટલે સાઇનસ. શરીરના ચોક્કસ ભાગોનાં હાડકાં અને ટિશ્યુમાં જન્મ પહેલાંી જ આવાં પોલાણો બનવાનું શરૂ ઈ ગયું હોય છે એટલે જન્મ્યા પછી સાઇનસ ડેવલપ ાય છે એવું ની. ટૂંકમાં કહીએ તો સાઇનસ એ શરીરરચનાનો જ એક ભાગ છે. એનું હોવું નોર્મલ છે. શરીરમાં વિવિધ સને આવેલાં આવાં પોલાણોની આગવી જરૂરિયાત હોય છે. જે-તે અવયવની કાર્યક્ષમતા સુધારવા માટે આવાં પોલાણોની રચના ઈ હોય છે.

આવાં પોલાણોમાં શું હોય? સાઇનસ બે પ્રકારનાં હોય છે. એક, જેમાં હવા સિવાય બીજું કશું ન હોય અને બીજાં લોહીી ભરેલાં. જેમાં માત્ર હવા જ ભરાયેલી હોય એવાં પોલાણો નાકની આજુબાજુમાં છે. અન્ય અવયવોમાં આવેલાં પોલાણોમાં લોહી હોય છે. આપણે મોટા ભાગે નાકની આસપાસનાં પોલાણો વિશે જ વધુ અવગત છીએ. અહીં પણ એક-બે નહીં, ચાર જોડી સાઇનસ આવેલાં છે. જ્યારે એમાં આસપાસમાંી મ્યુકસ ભરાઈને જમા ઈ જાય છે ત્યારે એમાં દુખાવો વર્તાય છે. નાક પાસે આવેલાં પોલાણો કેવાં હોય છે, એનું કામ શું અને એમાં સમસ્યા કેવી રીતે પેદા ાય છે એ આવતી કાલે જોઈશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.