Abtak Media Google News

રાફેલ મામલે સુપ્રીમમાં સુનાવણી

રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર તરીકે પસંદ કરવા ફ્રેન્ચ સરકાર તરફથી કોઇ દબાણ ન હતું: ટ્રેવિયર

કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરાયેલા ૩૬ રાફેલ ફાઇટર વિમાનનાં ભાવોની વિગતો બંધ કવરમાં સુપ્રિમ કોર્ટને આપવામાં આવી હતી, જેમની તપાસ વડી અદાલત બુધવારે કરશે. આ સોદામાં કોર્ટે દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગણી કરનારા અરજીઓ પણ સબમીટ કરાશે. કેન્દ્ર સરકારે સોમવારે ૧પ પાનાના દસ્તાવેજને સુપ્રિમ કોર્ટને સોંપ્યા હતાં.

અરજદારોએ સરકાર દ્વારા જણાવ્યું હતું કે ૩૬ રાફેલ જેટનાં સોદા માટે ‘સારી શરતે’પર વાટાઘાટ કરવામાં આવી હતી અને ૨૦૧૩ માં રજુ કરવામાં આવેલી સંરક્ષણ પ્રાપ્તિની પ્રક્રિયા સંપૂર્ણપણે અનુસરવામાં આવી હતી. ભારતે ભારતીય હવાઇ દળનાં સાધનોની અપગ્રેડીંગ પ્રક્રિયાનાં ભાગરુપે ૩૬ રાફેલ ફાઇટર એર કાફટની ખરીદી માટે ફ્રાન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.

સોદાનો અંદાજીત  ખર્ચ ૫૮ હજાર કરોડ હતો. આ તકે કોંગ્રેસના વડા રાહુલ ગાંધીનાં અપેક્ષને મોદી સરકાર માટે આવરી લેતા જવાબ આપતા ડેસોલ્ટ ચીફ એકિઝકયુટીવ ઓફીસર એરિક ટ્રેવિયરને કહયું હતું કે, તેઓ જુઠું બોલ્યા નથી. અને આરોપીથી દુ:ખી થયા છે. જયારે કોંગ્રેસ સરકારો સાથેના વ્યવહારમાં ફ્રેન્ચ કંપનીનો ખુબ જ જુનો છે. જયારે ટ્રેપિયરએ જણાવ્યું હતું કે પેઢી સરકારો સાથે કામ કરે છે અને પક્ષો સાથે નહી જયારે ડેસોલ્ટને કોંગ્રેસ આગેવાની વાળી સરકારો સાથે કામ કરવાનો અગાઉનો અનુભવ હતો. કોંગ્રેસ પાર્ટી સાથે ઘણો લાંબો અનુભવ છે. ભારત સાથેનો તેમનો પ્રથમ કરાર ૧૯૫૩ માં થયો હતો. ત્યારથી ભારત દેશ સાથે કામ કરી રહ્યા છીએ.

ડિફેન્સ ટ્રેપિયરએ કહ્યું હતું કે ફ્રેન્ચ કંપનીએ કોઇપણ રૂપિયા ભારતીય કંપનીમાં રાખયા નથી. રૂપિયા સંયુકત ક્રમે અને સંયુકત સાહસથી જઇ રહ્યા છે. જયારે ટ્રેપિયરએ જણાવ્યું હતું કે, ડેસોલ્ટે અત્યાર સુધીમાં ૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેનું મુલ્ય ૮૦૦ કરોડ રૂપિયા છે. જયારે સંયુકત રીતે અમે ૮૦૦ કરોડ ચુકવાની ધારણા રાખી છે. તે સમય  માટે હેંગરમાં કામ શરુ કરવા અને કામદારો અને કર્મચારીઓને પગાર આપવા માટે આશરે ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અનિલ અંબાણી રિલાયન્સ ડિફેન્સને તેના ભાગીદાર તરીકે પસંદ કરવામાં ભારતીય અથવ ફ્રેન્ચ, સરકાર તરફથી કોઇ જ દબાણ કરવામાં આવ્યું નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભૂતપૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઇરી હોલૈડની પ્રારંભિક ટિપ્પણીને સ્પષ્ટ કરવામાં આવી હતી. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે ફ્રેન્ચ કંપની તેની પ્રથમ ત્રણ વર્ષથી તેના ઓફસેટ ભાગીદારોને જાહેર કરવા માટે કોઇપણ પ્રશ્ર્ન સેવ્યો નથી.

ટ્રપિયરના જણાવ્યા અનુસાર ૧૨૬ એરક્રાફટ કોન્ટ્રેકટ માટે વાટાધાટ સરળતાપૂર્વક ચાલી રહી નહતી. જેથી સરકારે સોદાને ફરીથી ગોઠવવાનું નકકી કર્યુ હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ફલાયવે લડવૈયાની કિંમત એનડીએ અને યુપીએના સંદર્ભમાં સરખાવી શકાઇ છે. વિમાનોમાં શસ્ત્ર ઉમેરવાનો કરાર અલગ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.