Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં શ્રેયસે ૨૦૦ રન કર્યા હતા

ઓસ્ટ્રેલિયા સામેની ચોી ટેસ્ટ માટે શ્રેયસ અયરને વિરાટ કોહલીની જગ્યા માટે તેડુ મોકલાયું છે !! જી હા, આવતી કાલી ભારત અને પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ અને ચોી ટેસ્ટ ધર્મશાલા ખાતે શ‚ ઈ રહી છે. આ મેચ બન્ને ટીમ માટે અગત્યની છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીના સને શ્રેયસને રમાડવાની જ‚ર એટલા માટે ઉભી ઈ છે, કેમ કે ગુરુવારે નેટ પ્રેકટીસ સેશન દરમિયાન કોહલીને જમણા ખભામાં ઈજા ઈ હતી. આી તે ચોી ટેસ્ટમાં રમી શકે તેવી સંભાવના ની. વધુ આજ સાંજ સુધીમાં જાણ શે.

શ્રેયસ આજે મુંબઈી ધર્મશાલા પહોંચી જશે. ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લેશે આમ છતાં આજના મોર્નિંગ ટ્રેનીંગ સેશન દરમિયાન કોહલીના જમણા ખભામાં કેવોક દુ:ખાવો છે અગર રાહત છે તેના પર ૧૧ ખેલાડીમાં તેનો સમાવેશ કરાશે કે કેમ તેના પર નિર્ભર રહેશે.ઉલ્લેખનીય છે કે શ્રેયસે ઓસ્ટ્રેલીયા સામે સીસીઆઈ સ્ટેડીયમમાં વોર્મઅપ મેચ દરમિયાન ૨૦૦ રન કર્યા હતા. ત્યારી જ તે લાઈમ લાઈટમાં આવ્યો હતો અને સીલેકટરોના ધ્યાનમાં ચડયો હતો કેમ કે તે ઓસ્ટ્રેલીયન બોલરોને કેમ ટેકલ કરવા તેની ટેકનિક જાણી ગયો છે. આી જ કોહલી ન રમી શકે તો તેનો બેસ્ટ ઓપશન મુંબઈના શ્રેયસ અયરને મનાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.