Abtak Media Google News

આપણને બધાને આદત હોય છે જીન્સ ગંદુ થયું હોય કે ના હોય પરંતુ આપણે તેને ધોવામાં નાખી દઈએ છીએ.એક્સપ્ટની વાત માનીએ તો જીન્સને વારંવારના ધોવું જોઈએ. જી હા વાત કઈ ગળે ઊતરતી નથી તેવું તમને પણ લાગશે પરંતુ સત્ય છે જીન્સને વારંવાર ધોવાથી તેની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. હવે તમે પણ વિચારી રહ્યા છો કે જો જીન્સ ધોઈ નહી તો તે કેવી રીતે સ્વચ્છ થશે? તેની સાથે તેની બેક્ટેરિયા કેવી રીતે દૂર કરવી. વિશ્વની પ્રથમ જીન્સ અને વિશ્વની અગ્રણી પ્રતિભાશાળી કંપની લાઇવ્સના સીઇઓ ચિપ બર્ગના સર્જકએ કહ્યું. કે  જિન્સને ધોવું  ન જોઈએ, પરંતુ ટૂથબ્રશની મદદથી તેને સાફ કરવું જોઈએ.

995693Aec4F1580A962D2373B4811842

આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે જીન્સને સાફ કરી શકો જો તમારા જીન્સ પર કોઈ દાગ ધબ્બો લાગી ગ્યો હોય તો કોઈ ટ્રુથબ્રશ વડે તેને સાફ કરો વાસ્તવિક રીતે જીન્સને કોઈ દિવસ વોશિંગ મશીનમાં ના ધોવું જોઈએ. એટલે જીન્સને વોશિંગ મશીનના ધોવાથી અટકાવવું. જીન્સને ધોઈને તેને તડકામાં સુકવવાથી પણ તેનો રંગ ફિકો પડી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.