Abtak Media Google News

બેંક કર્મચારી ના પગાર વધારા ના 11 માં દ્વિ પક્ષીય કરાર ના સંદર્ભ માં IBA દ્વારા તુચ્છ 2% ના પગાર વધારા ની દરખાસ્ત ના વિરોધ માં UFBU , AIBEA, તથા ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા આપવામાં આવેલ 48 કલાકની બેન્કની રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં ગોંડલ ના બેંક કર્મચારીઓએ બેંક ઓફ બરોડા કોલેજ ચોક ગોંડલ ખાતે સુત્રોચાર કરી રોષ વ્યકત કરેલ અને આગામી 48 કલાક સુધી બેન્કની રાષ્ટ્ર વ્યાપી હળતાળનું UFBU દ્વારા આહવાન આપેલ છે.

Img 20180529 Wa0102

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.