Abtak Media Google News

ગરમીના સમયમાં પરસેવો વો તે સામાન્ય બાબત છે. પરંતુ જે લોકોને એક હદ કરતા વધારે પરસેવો થાય છે. તો તેમણે આ બાબતને અવગણવી જોઇએ નહીં. કારણકે વધારે પડતો પરસેવો વો તે ધાતક બિમારીનું પણ એક કારણ હોઇ શકે છે. કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝ કે કામ વગર પરસેવો તો હોય તો તે હૃદય સંબધી બિમારી તરફ ઇશારો કરે છે.

વધારે પડતા પરસેવાી ત્વચા ચિકણી ઇ જતી હોય તો ચોક્કસી ડોક્ટરની સલાહ લેવી. વધારે પડતો પરસેવો વો તે ાઇરોડનું એક લક્ષણ છે. આ અંગે ડોક્ટર પાસે જરૂરી તપાસ કરાવવી. જરૂર કરતા વધારે પરસેવો વો તે કેન્સરનું પણ એક લક્ષણ છે.

રાત્રે પરસેવો વો ઠંડીના સમયમાં પણ પરસેવો વો જેવી કોઇ પણ બાબત તમને ાય તો તુરંત ડોક્ટર પાસે જવું.પ્રેગ્નેન્સીમાં હોર્મોન્સ, મેટાબોલિઝ્મ અને રક્ત સંચારમાં પરિવર્તન ાય છે. જે કારણે ગરમી વધારે લાગે છે અને પરસેવો પણ ાય છે.

આ ઉપરાંત મેનોપોઝને કારણે પણ મોટી ઉંમરની ીને ખૂબ જ પરસેવો ાય છે. હીટ સ્ટ્રોકને કારણે પણ વધારે પરસેવો ાય છે. જો કે આ પરિસ્તિી વધારે ગંભીર ની હોતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.