Abtak Media Google News

શેર વીથ સ્માઇલ એન.જી. ઓ. દ્વારા શરુ કરાયેલ કુપોષણમુકત બાળક ઝુંબેશ અંતર્ગત ૧૦૦ જેટલા બાળકોને વિટામીન તથા પ્રોટીન યુકત પાવડર ના ડબ્બા આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામમાં મહેમાનો ના હસ્તે માતા-પિતા તથા બાળકને સાથે રાખીને તેમને પાવડર ના ડબ્બા આપવામાં આવ્યા હતા.

પ્રોગ્રામમાં મહેમાનોમાં એસ.ઓ.એસ. સ્કુલના ટ્રસ્ટી વિપુલભાઇ પાનેલીયા, ક્રિષ્ના સાયન્સ સ્કુલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા, હરિવંદના કોલેજના સાગરભાઇ, વિ. કન પ્લે હાઉસ ના ટ્રસ્ટી પીનાબેન કોટક, શિક્ષણ સમીતીના સભ્ય કિરણબેન માકડીયા, તેજસભાઇ હાથી, ઘનશ્યામભાઇ પાનસુરીયા લીગલ સેલક્ધવીનર હિતેષભાઇ દવે, મિતુલભાઇ શાહ, હેમલબેન દવે તથા શેરવિથ સ્માઇલ ના કપીલભાઇ પંડયા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.