Abtak Media Google News

સુંદર દેખાવાનું કોને ન ગમતુ હોય. દરેક સુંદર દેખાવા ઇચ્છે છે. ખાસ કરીને સ્ત્રીઓ સુંદરતાની દિવાની હોય છે. શહેનાઝ હુસેનના બ્યુટી પ્રોડ્ક્ટસમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તેથી તેની પ્રોડક્ટસ બ્યુટી માટે બેસ્ટ હોય છે. તો ચાલો જાણીએ શહનાઝ હુસૈનની ટીપ્સ વિશે.

– પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તો બધા જાણતા જ હોય છે. જો તમે એક દિવસમાં ઓછામાં ઓછા ૧૫ લીટર સુધી પાણીનું સેવન કરો તો તેનાથી સ્કિનમાં ગજબનો ગ્લો આવી જાય છે.

– જો રોજ હર્બલ ડ્રિંક જ્યુસ, જળજીરા કે લીંબુના પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્કિનને ઘણા લાભ મળે છે. આ ઉપરાંત આ ડ્રિંક્સને પીવાથી. ચહેરામાં ફ્રેશનેસ પણ આવે છે.

– જો તમે શહનાઝ હુસૈનના બ્યુટી ટિપ્સ ફોલો કરશો તો તમારે મસાલેદાર અને કેલેરી યુક્ત ભોજનથી પરેજી કરવી પડશે. કારણ કે આવા ભોજનથી સ્કિનની સાથે-સાથે આરોગ્યને પણ નુકશાન પહોંચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.