Abtak Media Google News

શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટાર ફિલ્મ જબ હેરી મીટ સેજલ નું ફર્સ્ટસોંગ “રાધા “ રીલીઝ થયું છે. આ સોંગ પહલી વાર જોતાં જ ગમી જાય તેવું છે. પરંતુ આ સોંગ માં આ સોંગ ની ટ્યુન સિવાય પણ એક વસ્તુ ખાસ છે. એ છે શાહ રૂખ ખાન ના એબ્સ. આ સોંગ માં શાહ રૂખ ખાન પોતાના એબ્સ દેખાડે છે.

સોંગ જોતાં ઘણું સારું લાગે છે જે થિયેટરમાં ફિલ્મને રફતાર આપવામાં મદદરૂપ થશે. આ સોંગમાં તમને શાહ રૂખ ખાન અને અનુષ્કાની કેમેસ્ટ્રી પણ ઘણી સારી જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.