Abtak Media Google News

સલમાન ખાન અને શાહ રૂખ  ખાન ને બઘા એક સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા માગે છે. ટ્યૂબલાઇટમાં શાહરુખ ખાન એ સલમાનના કહેવાથી જાદુગર ગોગો પાશાનો કિરદાર નિભાવયો  હતો. હવે સલમાન ખાન શાહરુખ ખાન ની ફિલ્મમાં કેમિયો કરતાં જોવા મળશે. આનદ એલ રાયની આગામી ફિલ્મમાં શાહ રૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે શાહ રૂખ ખાન આ ફિલ્મમાં ઠીંગણા વ્યક્તિના કિરદારમાં જોવા મળશે.

હાલમાં આ સેટ પરથી સલમાન અને શાહરૂખ ખાન ની તસવીર સામે આવી છે. આ તસવીરે સોશિયળ મીડિયા માં વરાળ પર થઈ ચૂકી છે. ફોટોમાં સલમાન , શાહરુખ ખાન સાથે આનદ એલ રાય પણ જોવા મળે છે. સલમાન આ ફિલ્મમાં એક ગીતમાં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ગીતને રેમો ડિસુઝાએ કોરિયોગ્રાફ કર્યો છે. શાહરુખ ખાન સ્ટાર ફિલ્મ ની ચર્ચા ત્યાર થી જ થાય છે જ્યારથી આ ફિલ્મ ની ઘોષણા થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.