સેક્સને વધુ રોમાંચિત કરે છે આ બાબતો….?

relatoinship
relatoinship

સેક્સ, શારીરીક સંબંધોથી જોડાયેલી અનેક એવી બાબતો છે. જેનાથી તમે હજુ અપરિચિત છો. સમયે-સમયે સમાગમ અને તેની સાથે જોડાયેલી બાબતો પર સંશોધનો થતા આવ્યા છે. અહિં એવા જ સંશોધનોના તારણો વિશે વિગતવાર માહિતી મેળવીશું જે તમારા સમાગમને વધુ રોમાંચિત બનાવી શકશે.

– જે પુરુષોને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે શારિરિક સંબંધો હોય છે. તેવા પુરુષો માટે સેક્સ મહત્વનું હોય છે. પરંતુ તેને સંબંધોથી અસંતોષ જ રહે છે.

– મહિલાઓ તેના માસિકધર્મનાં સમયે અથવા તેના પહેલાંનાં સંભોગ દરમિયાન સુખદ ચરમસિમાનો અનુભવ કરે છે.

– જેનું મુખ્ય કારણ તે સમયે તેનાં પેલ્વિક એરિયામાં રક્ત પ્રવાહ વધુ હોય છે.

– એવી માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓની કામેચ્છા મૃત્યુ પામે છે. પરંતુ ખરેખર તો તેની કામેચ્છામાં કાં તો વૃધ્ધી થાય છે. અથવા જે સ્થિતિમાં હોય છે. તેમ રહે છે.

– એક સંશોધન મુજબ કોલેજકાળ દરમિયાને જે યુવકો સમાગમનો આનંદ ઉઠાવે છે.જેના કારણે આગળ જતા તે ડિપ્રેશનનો શિકાર બને છે. જ્યારે એવું ન કરવા વાળા યુવકે નોર્મલ લાઇફ જીવે છે.

– પુરુષોને લાલ રંગના વસ્ત્ર પરિધાન વાળી સ્ત્રીઓ વધુ આકર્ષિત કરી શકે છે.

– જે મહિલાઓ પોતાની લાગણીની સાથે સાથે આસપાસનાં લોકોની લાગણીઓ અને જરુરતોને સમજવા સક્ષમ હોય છે. તે મહિલાઓ સમાગમ માટે એક સારી પાર્ટનર સાબિત થાય છે.

– સેક્સ દરમિયાન પુરુષો કરતાં મહિલાઓ વધુ કલ્પનાશિલ બને છે. અને એ પ્રકારની કલ્પનાથી તેને સમાગમ દરમિયાન વધુ સંતોષ તો મળે જ છે. સાથે સાથે સંબંધોને પણ વધુ મજબૂત બનાવે છે.

– જે પુરુષો વધુ પડતા સેક્સ ફેન્ટાસીમાં રહ્યા પચ્યા રહે છે. તે પોતાના રોમાંટિક રીલેશનશિપમાં ઓછો સંતોષ અનુભવે છે. અને રાત્રીનાં સુવા સમયે ૫-૭ વાર ઉત્તેજનાનો અનુભવ કરે છે.

– એક અઠવાડિયામાં ૨-૩ વાર સમાગમ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

– દરેક પુરુષ દર સાત સેકેન્ડે સેક્સ બાબતે વિચારે છે.

– જે પુરુષો વધુ સેક્સ કરે છે તેની દાઢી જલ્દી ઉગે છે.

– રોમાંટીક આર્ટીકલ વાંચવાવાળી સ્ત્રીઓ સેક્સ દરમિયાન વધુ ઉત્તેજીત હોય છે.

– જો સેક્સમાં રુચિ ઓછી જણાય છે તો સ્કેટીંગ સાઇક્લીંગ કે અન્ય એક્સરસાઇઝ કરવાથી કામેચ્છામાં રુચિ કેળવાય છે.

– પુરુષ અને સ્ત્રીઓ બંને દિવસ દરમિયાન અનેકવાર ઓર્ગેઝમનો રોમાંચ માણી શકે છે.

– એવી માન્યતા છે કે સ્ત્રીને ઉત્તેજીત થવા માટે ઓછામાં ઓછી ૨૦ મીનીટનો સમય લાગે છે. પરંતુ એક અધ્યયન મુજબ કલ્પનાશિલ પુરુષનાં ફોર પ્લે દરમિયાન સ્ત્રીને ૧૦ મિનિટમાં ઉત્તેજીત કરી શકે છે.

– એક સર્વે અનુસાર સેક્સ માટેની સૌથી લોકપ્રિય જગ્યા બેડરુમ છે. અને ત્યાર બાદ ગાડી (કાર)નો સમાવેશ થાય છે.

– જે મહિલાઓની કામેચ્છા ઓછી થતી જતી હોય તેને બર્થ કંટ્રોલ (ગર્ભનિરોધક) ગોળી બદલવાની જરુર રહે છે. જેનાથી તેની સેક્સ લાઇફમાં પણ બદલાવ આવે છે.

Loading...