Abtak Media Google News

પડધરી  વિસ્તારના  ગીતા નગર માંથી  જાહેરમાં જુગાર રમતા  આરોપીઓને પકડી પાડી  જુગારધારા મુજબ  ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેમાં રાજવીરસિંહ રામગોપાલ બરસેના રહે પડધરી, રનસિંહ નેવારામ કોસ્તુવાર રહે પડધરી, સોનુભાઇ જેસીંગભાઇ રામાવત રહે પડધરી, પવનકુમાર અશોકભાઈ ચૌહાણ રહે પડધરી, મનોજભાઈ બાબુરામ કુસ્તવા રહે પડધરી, શોબરન હરકીશન ધોહીરી રહે. પડધરી,  રામવીર રામગોપાલ બરસેના રહે. પડધરી તમામ આરોપીઓ પાસેથી જુગાર નું સાહિત્ય તથા  કુલ રોકડા રૂ. ૨૦,૧૧૦/- તથા  મોબાઈલ  નંગ  ૬ કિ.રૂ.  ૬,૦૦૦/- તથા  મોટર સાયકલ  નંગ  ૩ કિ.રૂ. ૪૫,૦૦૦/- મળી  કુલ  મુદ્દામાલ રૂ ૭૧,૧૧૦/- નો મુદ્દામાલ મળી આવેલ છે આ કામગીરીમાં પો.સબ.ઇન્સ  જે. વી. વાઢીયા તથા પો હેડ કોન્સ ફીરોઝભાઇ, દીલીપસિંહ તથા પો.કોન્સ યુવરાજ સિંહ, કૃપાલભાઇ, ડ્રાઈવર અયુબખાન વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.