ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા, રાજ્યમાં આંક 95 પર પહોંચ્યો

103

જે કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોઁધાયા હતા. આજે સામે આવેલા તમામે તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા તમામ અમદાવાદના છે અને રાજ્યમાં આંક 95 પર પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક કેસ નોંધાયો હતો તેમાં જેમાં દર્દીનું મોત થયું છે.1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16015 લોકો ક્વોરન્ટીનમાં છે.

ગુજરાતમાં કોરોનાના 95 કેસ

 • અમદાવાદ:38
 • સુરત:12
 • રાજકોટ: 10
 • વડોદરા:9
 • ગાંધીનગર:11
 • ભાવનગર :7
 • કચ્છ:1
 • મહેસાણા -1
 • ગીરસોમનાથ -2
 • પોરબંદર -3
 • પંચમહાલ-1
Loading...