Abtak Media Google News

 11 ડિસેમ્બરે એટલેકે કાલે  5 રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થવાના છે, જેની અસર અત્યારે  ઈક્વિટી માર્કેટ પર જોવા મળી શકે છે. સોમવારે સેન્સેક્સમાં 615 પોઈન્ટનોકડાકો જોવા મળ્યો છે. પરિણામે સેન્સેક્સ 35,058ની સપાટીએ પહોંચી ગયો. જ્યારે નિફ્ટી 193.55 પોઈન્ટ ઘટીને 10,500ના સ્તર પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.