Abtak Media Google News

સેન્સેક્સ 82.01 અંકના ઘટાડા સાથે હાલ 38,304.74ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 22.3 અંકના ઘટાડા સાથે 11,498.75 પર ટ્રેડ કરી રહ્યો છે.

બીએસઈ પર લાર્સન, એનટીપીસી, યસ બેન્ક, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એક્સિસ બેન્ક સહિતના શેરો વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. લાર્સન 2.37 ટકાના વધારા સાથે 1,405.35ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. એનટીપીસી 1.51 ટકાના વધારા સાથે 131.25ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે યસ બેન્ક 1.23 ટકાના વધારા સાથે 255.25 પર કારોબાર કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.