Abtak Media Google News

સેન્સેક્સે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે 35,000ની સર્વોચ્ચ સપાટી પાર કરી દીધી છે. બપોરે 2.49 વાગ્યે સેન્સેક્સ 268 અંક ઊછળીને 35039.12ની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.જયારે નિફ્ટી 74 અંક વધીને 10,775 પર છે.

-15 જાન્યુઆરીએ નિફ્ટીમાં 10,782.65નો નવો રેકોર્ડ

-12 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 34,638.42 અને નિફ્ટી 10,690.25 સુધી વધ્યા.

-11 જાન્યુઆરીએ નિફ્ટીએ 10,664.60ની ઓલટાઇમ હાઇ બનાવી.

-9 જાન્યુઆરીએ સેન્સેક્સે 34,565.63ની નવી ઊંચી સપાટી એ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.