Abtak Media Google News

દાનહ જીલ્લામાં વિદેશથી ભ્રમણ કરી પરત ફરેલા ૮૨ લોકોને હોમ કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા  છે. સ્વાસ્થ વિભાગે હોમ કવોરન્ટી ઇનવાળા લોકોના ઘરે સમય  રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી દમણના ૪૮ તથા દીવમાં ૧૦૦ લોકોને હોમ કવોરન્ટાઈન ચિન્દ્રિત કરાયા, જેના દરે કને ૩૧મી માર્ચ સુધી હૌમ વૌરન્ટાઇનનું સખ્તાઈ પાલન કરવા કહેવાયું છે. સાથે વિસ્તારમાં લોક ડાઉન જાહે૨ કરાયો છે. લોકડાઉનમાં સખ્તાઈ હોવાથી ઘણા લોકો માર્ગ જોવા મળ્યા. જો કે ગલી, મહોલા, સોસાયટી સુમસાન જોવા મળી. બસ બંધ, થવાથી ગુજરાત બસ નિગમ ટોકર ખાડા મિની બસ સ્ટેન્ડ પર સમાટો છવાઈ ગયો જીલ્લા પ્રશાસને વિસ્તારના ઘોગિક એકમોને સંક્રમણ લોક ડાઉનથી મુકત રખા છે.

કલેકટર સંદીપ કુમાર સિંહે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પછી પ્રદેશને ૨૧ દિવસ માટે પુરી રીતે લોકડાઉનના આદેશો આપી દીધા છે.  જીલ્લાના શહેર સહિત ગામડાઓના સહિત દરેક જગ્યાએ એ લોકડાઉન કરી દેવાયું છે. જેમાં દુધ, શાકભાજી, અનાજ, ફળ, માસ – મચ્છીની દુકાનોને છુટ આપી છે, હોસ્પિટલ , કિલની , દુવા અને ચશ્માની દુકાનોને પણ લોકડાઉનમાં સામેલ કરાઈ નથી, પંપ, એલપીજી ગેસ, તેલ એજન્સીઓ અને તેના ભંડાર હંમેશાની જેમ ચાલુ રહેશે. કોરોનાને જોતા જીલ્લા પ્રશાસને હોટલ, લોજ, રેસ્ટોરન્ટ એપાર્ટમેન્ટ, ગેસ્ટ હાઉસ એપ્રિલ સુધી બંધ કરી દીધા છે.

આ ૨૧ દિવસનું લોક ડાઉન જહારે કરવાની સાથે જ લોકો રાશન માટે દુકાનોમાં લાઇન લગાવી દીધી હતી નેમાં સેલવાસ નગર પાલિકાના મુખ્ય અધિકારીએ લોકોથી આગ્રહ કર્યો હતો કે આ જીવન જરૂરિયાતની વસ્તુઓ ચાલુજ  રહશે માટે તમે ઘભરશો નહીં . જેમાં લોકોને સતર્ક કર્યા હતા અને ભીડ કરવાની મનાઈ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.