નિતા-ઈશા અંબાણીની આ તસવીરો જોઈ, ચાહકોએ કહ્યું: “માં એવી જ દીકરી”

મુકેશ અંબાણી અને તેનો પરિવાર હમેશાં પોતાની જીવનશૈલીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતો  હોય છે.મુકેશ અંબાણીની પોતાના બિઝનેસ માટે અને નીતા અંબાણી પોતાની ડિઝાઇનર લાઇફસ્ટાઇલ કારણે સોશીયલ મીડીયા પર છવાયેલા હોય છે.

નીતા અંબાણી અને તેની દીકરી ઈશા અંબાણી પોતાના વિવિધ કાર્યક્રમમાં પોતાની ડ્રેસિંગવેરથી ખૂબ જ આકર્ષિત લાગતા હોય છે. ઈશાના પાસે પરંપરાગત કપડામાં જડાઉ લહેંગાથી લઇને અદભૂત સાડીઓ અને કુર્તા સેટ્સનો જબરદસ્ત કલેક્શન છે . તેના બધા જ ડ્રેસ સબ્યસાચી મુખર્જી, અબુ જાની સંદિપ ખોસલા અને અનામિકા ખન્ના જેવા જાણીતા ડિઝાઇનરો દ્વારા કરવામાં આવે છે.

નીતા અંબાણી અને ઈશા અંબાણી કાર્યક્રમમાં એક જેવા કપડાઓમાં જોવા મળી છે.જોઈએ તેમની એક જેવા પારંપરિક અને વેસ્ટન ડ્રેસનાં ફોટાઓ:

૧ .પેસ્ટલ લહેંઘા  :

આકાશ અંબાણી અને શ્લોક મહેતાની એંગેજમેન્ટ પાર્ટીમાં બન્ને માતા – દીકરીએ જડાઉ પેસ્ટલ લહેંગામાં જોવા મળ્યા હતા.

૨.ગોટા પટ્ટી લહેંઘા  :

ઈશા અંબાણી ની લલગ્નનીગ્નની વિધિઓમાં બન્ને ગોટા પટ્ટી લહેંગાનું સંદીપ ખોસલાનું જડાઉ કલેક્શન પસંદ કર્યું હતું.પોતાના લુકને આકર્ષક દેખાડવા માટે ડાયમંડ સેટ્સ પહેર્યો હતો.

૩.બ્રાઈડલ લહેંઘા  :

ઈશા અંબાણી પોતાની વેડિંગ ડ્રેસ માટે ખૂબ જ ચર્ચામાં  રહી હતી તેનો આ ડ્રેસમાં મોગલ જાળી, ઉત્કૃષ્ટ ઝર્દોઝી, વસાલી, નકશીકામના કામો સાથે ફ્લોરલ ટચ સાથે દરેક ફૂલોના ક્રિસ્ટલ અને સિક્વિન્સ આપીને પ્રકાશિત કરવામાં આવી હતી.નીતા અંબાણીની બ્રાઈડલ સાડીને પણ એક્સ્ટ્રા પિંક દુપટ્ટા સાથે જોડવામાં આવી હતી.

૪.ગુજરાતી લહેંઘા  :

૨૦૧૯ની ગણેશ પૂજામાં બન્ને પારંપરિક ગુજરાતી લહેંગામાં જોવા મળી હતી .

નીતા અંબાણી અને ઈશા અંબાણી આ બધા જ લહેંઘાનો શ્રેય તેના દિસાયનરને જાય છે જેમના દ્વારા તે બન્ને કોઈ પણ કાર્યક્રમમાં આકર્ષિત દેખાય છે

Loading...