જુઓ આ રાજ્યમાં ચા,કપડાં,હાર્ડવેર અને એકલ દુકાનો ખૂલી …

આ રાજ્ય માં ચા, હાર્ડવેર અને કપડાં તથા એકલી દુકાનો ખૂલી !!!

આખા ભારતમાં કોરોના વાઇરસની મહામારી ફેલાય છે અને મહામારી દિવસેને દિવસે વધે છે ત્યારે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોને છૂટછાટ પણ આપે છે માટે તેવી જ છૂટછાટ જાહેર કરતું તામિલનાડું રાજ્ય.

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લબાવાઈ રહ્યું છે અને સાથે સાથે રાજ્યને છૂટછાટ પણ આપી છે તેનાથી જ તાલીમનાડું રાજ્યે ચા ના સ્ટોલ અને હાર્ડવેર તેમજ કોમ્પ્લેક્સમાં ના હોય તેવી તમામ દુકાનોને ખોલવાની છૂટ આપી છે

તમિલનાડું રાજયમાં આ છૂટ સવારે 10.30 થી 6 વાગ્યા સુધી જ છે.

જેથી રાજ્યની જનતને રાહત થઈ છે અને લોકો દુકાનો ખોલી ને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા છે.

 

Loading...