Abtak Media Google News

બિહારમાં એક પરિવાર નવજમ્નીત બાળકોને અલગ નામ આપવા માટે જાણીતો છે.એવામાં એક રાજસ્થાની મહિલાને ત્યાં ૩૦મી જુન અડધી રાત્રે બાળકનો જન્મ થયો.તેનું નામ GST રાખવામાં આવ્યું.GST નામ સાંભળીને રાજસ્થાનના મુખ્યમંત્રી એ આ બાળકીને આશીર્વાદ આપ્યા હતા.અને નૈનીલ એસ કોહલી એ પણ આશીર્વાદ આપ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.