Abtak Media Google News

રોજબરોજની ભાગદોડ થી ભરપૂર જિંદગીમાં શરીરને સાચવવું ખુબજ જરૂરી બની જાય છે. નાની નાની વાતો આપણે નજર અંદાઝ કરતાં હોય છીએ . ચાલુ યુગમાં લોકો તણાવ મુક્ત રહી શકતા નથી. જેની રામબાણ ઈલાજ  દૂધી છે ગરમીની શિઝ્ન્મ દરરોજ દૂધીનો જ્યુસ પીવામાં આવે તો મગજ પર દબાણ આવતું નથી કેમકે દૂધીનો જ્યુસ પીવામાં આવે તો મગજ પર દબાણ આવતું નથી. કેમકે દૂધીનો જ્યુસ મગજના તંતુઓને કાબુમાં રાખે છે અને શાંતિ આપે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.