સાવરકુંડલા: ફેસ શિલ્પ વિતરણ કરી જન્મ દિવસ ઉજવતા ભાજપ અગ્રણી

સાવરકુંડલામા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયાના જન્મદિવસ નિમિતે  શહેરમા સિલ્ડ માકસનુ વીતરણ કરી લોકો ને જાગ્રુત કર્યા

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કાળો કહેર છે અને વાઈરસનુ સંક્રમણ સમગ્ર દેશમા વધી રહ્યું છે ત્યારે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા અને આ વાઈરસથી બચવા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સિલડ માકસનુ વીતરણ કરવામાં આવ્યું આ કાર્યમા અમરેલીના સાંસદ. નારણભાઈ કાછડીયા. ડો.ભરતભાઈ કાનાબાર . પુર્વ કુષી મંત્રી વી.વી.વઘાસીયા . ભાજપ અગ્રણી.સુરેશભાઈ પાનસુરીયા ,જયસુખભાઈ નાકરાણી ,.હેમાંગ ભાઈ ગઢિયા,ઘનશ્યામ ભાઈ ડોબરીયા અરવિંદભાઈ મેવાડા. મયુરભાઈ ઠાકર. એ.બી.યાદવ પ્રતીકભાઈ નાકરાણી,હસુભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડોબરીયા,ગૌતમ સાવજ,નીરજ,ત્રિવેદી,જગદીશભાઈ ઠાકોર ધર્મેન્દ્રભાઈ ચૌહાણ ,લઘુમતી સેલ ના મહામંત્રી રજાકભાઈ ભટ્ટી. સલીમભાઈ ઘાનાણી . અને સમગ્ર કાર્યકરો જોડાયા હતા.

Loading...