Abtak Media Google News

બાયોમેટ્રિક હાજરીને લઈ અધ્યાપકોનો વિરોધ સામે આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોએ 10 દિવસ માટે બાયોમેટ્રિક હાજરી મોકૂફ રાખવા રજીસ્ટાર રમેશ પરમારને પાઠવ્યું આવેદન.

તમામ 32 ભવનોમાં આવતીકાલથી જ બાયોમેટ્રિક હાજરી લાગુ કરવામાં આવશે: ઉપકુલપતિ વિજય દેસાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.