Abtak Media Google News

સૌ.યુનિ.ના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જિમ્નાસ્ટિક ચેમ્પીયનશીપ ડ.કે.ડાન્સ એકેડમી દ્વારા યોજાઈ હતી જેમાં પાંચ વર્ષથી લઈ અગીયાર વર્ષ સુધીનાં ૧૭૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે બોયઝમાં તત્સત પરમાર પ્રથમ સ્થાને ગોલ્ડ મેળવ્યું છે તેમજ ધ્રુવ ઝવેરી, હર્ષિલ ગજજર, કદર્પ જોષી, દેવરત આરદેશીયાએ ગોલ્ડ મેડલ જયારે ગર્લ્સમાં અંડર ૧૪માં કાદમ્બરી ઉપાધ્યાયલ પુષ્ટી અને પ્રાચી વ્યાસે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ બધા વિદ્યાર્થીઓ કોચ દિગ્વિજયસિંહ કોટિલા પાસે તાલીમ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.