સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ટીમ ઈન્ડિયા એના બેટીંગ કોચ તરીકે સીતાંશુ કોટકની નિમણૂંક

146

રણજી ટ્રોફી ટીમના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હેડ કોચ સીતાંશુ કોટક શ્રીલંકા એ સામે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ એમની બેટીંગ કોચ તરીકે નિમણૂંક કરી છે. ઓલ ઈન્ડિયા પસંદગી કમીટીએ ૨૫મી મે ૨૦૧૯થી રમવા માટે શ્રીલંકા એ સામે બે મલ્ટી ડે અને પાંચ એક દિવસીય મેચ માટે ઈન્ડિયા એ ટીમની પસંદગી કરી હતી.

ત્યારબાદ સીતાંશુ કોટક મુખ્ય અને સૌરાષ્ટ્રના જાણીતા બેટ્સમેન અને કેપ્ટન છે. ૧૫ સદી અને ૫૫ અર્ધ સદી સાથે ૮૦૬૧ રન ફટકારી ૧૩૦ ફસ્ટ કલાસ મેચો રમ્યા છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને સીતાંશુ કોટકને શ્રીલંકા સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયા એના બેટીંગ કોચ તરીકે તેમની નિમણૂંક બદલ અભિનંદન આપ્યા છે.

 

Loading...