Abtak Media Google News

અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવંમ્ શોધ સંસનનું આયોજન

અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવં શોધ સંસન દ્વારા હસ્તકલા એક્ઝિબીશનનું નાગર બોર્ડીંગ, વિરાણી હાઈસ્કૂલ સામે, ચંદ્રેશ્વર મહાદેવની બાજુમાં શનિવારી બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા તથા જીજ્ઞેશભાઈ વાગડીયા દ્વારા કરવામાં આવશે.

આ ઉદ્ઘાટન અર્જૂનભાઈ ખાટરીયા, નવનીતભાઈ પાટડીયા, સોની સમાજ અગ્રણી કનુભાઈ પાટડીયા, સોની સમાજ અગ્રણી કનુભાઈ રાણપરા, જસુભાઈ સોની, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ,શ્વેતાબેન વાગડીયા, ધરાબેન રાણપરા તા શીતલબેન વાગડીયા,રીટાબેન રાણપરા, સપનાબેન પાટડીયા, વંદનાબેન સોની, કામિનીબેન સોની, પુષ્પાબેન સોનાર, રાજેશભાઈ પાટડીયા, મનિષભાઈ પાટડીયા, શોભનભાઈ પારેખ, ચિરાગભાઈ પાટડીયા, નિલેશભાઈ જડીયા, નિલેશભાઈ લુંભાણી, વિનુભાઈ વઢવાણા, નરેન્દ્રભાઈ પારેખ, દિવ્યેશભાઈ પારેખ, રીતેષભાઈ આડેસરા, હરેશભાઈ ભુવા, કલ્પેશભાઈ પારેખ, રવિભાઈ રાણીંગા, અશ્વિનભાઈ રાણપરા, કલ્પેશભાઈ પાટડીયા, ગોવિંદભાઈ રાણપરા, દેવેનભાઈ પાટડીયા, અનિલભાઈ વાગડીયા, સપનાબેન પાટડીયા, ગૌરવભાઈ રાધનપુરા, ચા‚બેન સોની, શીતલબેન વાગડીયા, રીટાબેન રાધનપુરા, અંકિતભાઈ રાણપરા, ધવલભાઈ પાટડીયા, જીતભાઈ પાટડીયા, નિશાબેન રાણપરા, રીટાબેન પાટડીયા વિગેરે હાજર રહેશે. આ કાર્યક્રમ બહેનોને પ્રોત્સાહન મળે તે હેતુી કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે શ્ર્વેતાબેન વાગડીયા મો.નં.૯૮૨૪૭ ૯૦૦૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.