સાનિયા મિર્જાએ આપ્યો દીકરાને જન્મ, શોએબ એ ટ્વિટ કરી ખુશખબરી

56

ટેનિસ પ્લેયર સાનિયા મિર્જાએ આજ સવારે જ આપ્યો દીકરાને જ્ન્મ. પિતા બનેલ શોએબ મલિકે ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાતની જાહેરાત કરી. તેમણે લખ્યું કે ખૂબ જ ઉત્સુકતા સાથે હું કહી રહ્યો છું મારે ત્યા દીકરાનો જન્મ થયો છે અને હું ખૂબ જ ખુશ છું.

બૉલીવુડ ફિલ્મમેકર ફરાહ ખાન પણ આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેને એક સોશિયલ મીડિયા પર ફોટો મુકેલ છે જેમાં તેને લખ્યું છે કે – બેબી મિર્ઝા મલિક અહીં છે તેમણે બીજું પણ લખ્યું છે કે હું ખાલા (ફઈ) બની ગઈ છું.તેને કહ્યું છે કે ઘણા લાંબા સમય બાદ આ ખુશ ખબરી મળી છે હું સાનિયા મિર્જા અને શોએબ મલિકને શુભકમના આપું છું.

2010 માં સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને લગ્ન કર્યાં હતાં. સાનિયા અને શોએબએ પ્રેગ્નન્ટ બનવાની સમાચાર 23 એપ્રિલ, 2018 ના રોજ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

Loading...