Abtak Media Google News

સેમસંગ જલ્દી પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરશે. સેમસંગની આ સ્માર્ટવોચને અત્યારે એક સર્ટિફિકેશન સાઈટ પર સ્પોર્ટ કરવામાં આવી છે. વેબસાઈટએ અપ્રૂવલ રિક્વેસ્ટ બાદ સ્માર્ટવોચની ઈમેજ પોસ્ટ કરી છે. સેમસંગ આ નવી સ્માર્ટવોચને ‘Galaxy Watch Active 2’ નામથી લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ અગાઉ ગેલેક્સી સ્માર્ટવોચની સરખામણી કરતા નવી સ્માર્ટવોચમાં વધુ સારા ફિચર હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.