Abtak Media Google News

આપણે લોકો છેલ્લા ઘણા ટાઈમ ફ્લેક્સિબલ ડિસ્પ્લે વાડા સ્માર્ટ ફોનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ચીનની એક જાણીતી કપની દ્વારા દુનિયાનો પ્રથમ સ્માર્ટ ફોન ફ્લેસ્પાઇડ ફોન ડિસેમ્બર  માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આ સ્માર્ટ ફોનને 0 થી 180 ડિગ્રી સુધી સરળતાથી ફેરવીને ઉપયોગમાં લઇ શકાય છે આ સ્માર્ટ ફોન માં 6 જીબી રેમ 128 + રોમ આપવા આવી છે જેની અંદાજીત કિમત 94000 રૂ છે.

Samsung 1

 સેમસંગના સીઈઓ ડીજે કોહે આ વર્ષે જાહેરાત કરી હતી કે કંપની ટૂંક સમયમાં જ તેના ફોન ને લોન્ચ કરશે. તેમણે એમ પણ કહ્યું કે કંપની પ્રથમ ફોનનું ટાઇટલ(ગેલેક્સી) ગુમાવશે નહીં જો કે, કંપની પહેલેથી જ ટાઇટલ ગુમાવ્યું છે. કેલિફોર્નિયાના સ્ટાર્ટ અપ રોયલ કોર્પોરેશને છેલ્લા અઠવાડિયામાં ફોલ્ડબલ ફોન ફ્લેક્સપેક્સ રજૂ કર્યું છે, જાણકારી અનુસાર આ સ્માર્ટફોનમાં ત્રણ ડિસ્પ્લે હોઈ શકે છે. આ ફોનને ગેલેક્સી F નામ પણ આપી શકાય છે.

Samsung F2 2

સીસીએસ-સીઆઈએમબી સંશોધનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફોન માં 6,000 mAhની બેટરી ક્ષમતા છે, જે બે બેટરી પેક માં વિભાજિત થશે. આ સ્માર્ટ ફોન માં કંપની દ્વારા બે 12-MP rear-facing lense અને એક 8-mp સેલફી કૅમેરો આપવા માં આવ્યા છે. ગેલેક્સી F-Qualcomm’s Snapdragon 8150 processor પર ચાલશે.

Https 2F2Fblogs Images.forbes.com2Fgordonkelly2Ffiles2F20182F082Fdkhsxlgxsaa1N0Q 1

સેમસંગ ગેલેક્સી F સીરીઝ સ્માર્ટફોનનો આંતરિક દેખાવ 7.29 ઇંચ હશે અને બીજો ડિસ્પ્લે 4.58 ઇંચ હશે. સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ થવાની ધારણા છે, દર મહિને 100,000 એકમો બનાવશે. બજારની ચકાસણી કર્યા પછી, સેમસંગ આ ફોન ના ઉત્પાદનમાં વધારો કરશે. સેમસંગના ફોલ્ડબલ સ્માર્ટફોનમાં તકનીકી કારણોસર સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપશે નહીં. સેમસંગ ઇવેન્ટમાં ગૂગલના નવા એન્ડ્રોઇડ ઓએસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,અને ફ્લિપ ફોન સપોર્ટ ઓફર કરી શકે તે અંગેની માહિતી આપી હતી. આ ફોન માં ફોલ્ડ આઉટ સ્ક્રીન પર  ત્રણ વિન્ડો છે. સેમસંગ ગેલેક્સી F ઓછામાં ઓછો 90,000 થી વધુ કિંમતના ભાવ સાથે 2019 ની શરૂઆતમાં આવે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.