મોરબી સબ જેલના કર્મચારીઓ અને કેદીઓના નમુના લેવાયા

મોરબી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સબજેલના જેલર જે વી પરમારના સહયોગથી જેલના કર્મચારી તેમજ આરોપીઓ જેઓ શરદી, ખાંસી અને ૬૦ વર્ષથી મોટી ઉમરના હોય તેવા તમામના કોરોના વાયરસ ટેસ્ટ અંતર્ગત સેમ્પલ લેવામાં આવ્યા હતા  તે ઉપરાંત મોરબી સબ જેલ ખાતે ઇંઙઈ ની ગાઇડ લાઇન મુજબ વચગાળા/પેરોલ રજા ઉપર છુટેલ પાકા કામના કેદીઓને આર્થિક સહાયરૂપ થવા માટે મોરબી સબ જેલનાં અધિક્ષક દ્વારા સામાજીક સંસ્થાનો સંપર્ક કરી સંસ્થા દ્વારા આર્થિક સહાયરૂપે જરુરીયાતમંદ બે કેદીઓને રુ. ૫૦૦૦ આર્થિક સહાય કરવામાં આવેલ છે.

Loading...