Abtak Media Google News

સલમાન ખાન મૂવી ટ્યુબલાઇટ નું ફર્સ્ટ સોંગ 16 મે ના રોજ દુબઈ માં થશે લોન્ચ. આ ગીત માં સલમાન , સોહૈલ અને ઝૂ ઝૂ ની જલક દેખાશે. હાલ સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર જિંદા હૈ હું શૂટિંગ કરી રહ્યો છે આ કારણે જ સલમાન ને તેની ફિલ્મ નું  ફર્સ્ટ સોંગ દુબઈ માં લોન્ચ કરશે. સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર જિંદા હૈ નું શૂટિંગ કૂઈ કારણોસર કેન્સલ કરવા નથી માગતો તેમાં જ તેને દુબઈ માં લોન્ચ કરવા નું નક્કી કર્યું છે .

આ કાર્યકર્મ માં સલમાન ખાન , સોહિલ ખાન  અને  ઝૂ ઝૂ પણ હજાર રહેશે. આ કાર્યક્રમ માં સલમાન ની બહેન અલવીરા પણ હજાર રહશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.