નિર્દેસક કબીર ખાન અને સલમાન ખાન સ્ટાર ફિલ્મ ટુબલાઇટ એ રીલીઝ પેહલા જ 130 કરોડો ની કમાણી કરી. આમિર ખાન ની દંગલ અને પ્રભાસ ની બાહુબલી એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ટુબલાઇટ એ રીલીઝ પેહલા જ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. હાલ માં જ ટુબલાઇટ નું ટ્રીઝર રીલીઝ થયું હતું તે બોલીવુડ નો ભાઇજાન બોક્સ ઓફફિકસે પર પોતાનું સ્થાન પાછું મેળવવા માટે તૈયાર છે. સલમાન ખાન ના ફેંસ આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે બજરંગી ભાઇજાન અને સુલ્તાન ની જેમ જ આ ફિલ્મ પણ સુપરહિટ થશે. અને આ ફિલ્મ પણ બધા નો રેકોર્ડ તોડશે
Trending
- MSIએ પોતાના નવા અને ઉપગ્રડેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.