Abtak Media Google News

બોલીવુડ માં થોડા સેમી પેહલા જ વિનોદ ખન્ન ના નિધન થી મોટો ઝટકો લાગ્યો હતો અને હવે રીમા લાગુ એ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. રીમા લાગુ ઘણા સમય થી બીમાર હોવાને કારણે તેમણે મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરતું રીમા લાગુ નું ગઇકાલ રાતે નિધન થયું હતું તેમણે હાર્ટટેક ના કારણે તેમનું નિધન થયું હતું.

રીમા લાગુ એ મરાઠી ફિલ્મો માં કામ કર્યું છે. તેમણે બૉલીવુડ માં સલમાન ખાન સાથે મૈંને પ્યાર કિયા , કુછ કુછ હોતા હૈ , હમ આપકે હૈ કોણ, હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મો માં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ટીવી સિરિયલ માં પણ કામ કર્યું હતું .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.