Abtak Media Google News

સલમાન ખાન ની ફિલ્મ ટુબલાઇટ ની તેના ફેંસ ઘણી આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ થી ફેંસ ને ઘણી ઉમ્મીદ પણ છે.

ટુબલાઇટ એ ફિલ્મો માથી છે જેની રીલીઝ ની બધા રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા જ આ ફિલ્મ નું આ ફિલ્મ નું ટ્રીઝર રીલીઝ થયું હતુ. જેને ઘણા લોકો એ પાસન કર્યું હતું. આ સાથે જ ફેંસ માં એ પણ ઉમ્મીદ છે  કે આ ફિલ્મ બાહુબલી નો રેકોર્ડ પણ તોડશે. હાલ માં જ ટુબલાઇટ નું ફર્સ્ટ સોંગ બહાર પડ્યું. આ ફિલ્મ ના શરૂ અતિ શબ્દ  ‘खुशखबरी ऐसी मिली है’ પર થી  સાબિત થાય છે કે આ સોંગ કોઈ તહેવાર પર છે આ સોંગ સલમાન  ખાન ની ફિલ્મ    બજરંગી  ભાઇજાન  ફિલ્મ નું ગીત લે… લે .. રે  જેવુ છે.

ટુબલાઇટ ઈદ પર રીલીઝ થશે જેની સલમાન ખાન ના ફેંસ ઘણી આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.હવે જોવાનું કે સલમાન ખાન ની ફિલ્મ બાહુબલી નો રેકોર્ડ તોડી સકે છે કે નહિ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.